Monday, April 21, 2025

મોરબીના પીપળી ગામે જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓ ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામની સીમ ઉમા રેસીડેન્સી સોસાયટીમાં મુકેશભાઈ હરજીભાઇ મેથાણીયાના રહેણાંક મકાન નં -ડી-૦૧ વાળામા તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળી ગામની સીમ ઉમા રેસીડેન્સી સોસાયટીમાં મુકેશભાઈ હરજીભાઇ મેથાણીયાના રહેણાંક મકાન નં -ડી-૦૧ વાળામા તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમો મુકેશભાઇ હરજીભાઇ મેથાણીયા ઉ.વ.૫૦ રહે.પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર ડી-૦૧ તા.જી.મોરબી, શૈલેષભાઇ ચંદુભાઇ સાણંદિયા ઉ.વ.૩૩ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એચ-૩૬ તા.જી.મોરબી, મહેશભાઇ પોપટભાઇ ચંદ્રાલા ઉ.વ.૪૨ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર સી-૦૬ તા.જી.મોરબી, શરદભાઇ જીવરાજભાઇ વડગાસીયા ઉ.વ.૫૩ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર બી-૩૦ તા.જી.મોરબી, નીતીનભાઇ પરેશભાઇ પરેચા ઉ.વ.૨૬ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એફ-૪૩ તા.જી.મોરબી, ભુમીતભાઇ ઘનશ્યામભાઇ કાનેટીયા ઉ.વ.૩૨ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર સી-૦૮ તા.જી.મોરબી, ચીરાગભાઇ બીપીનભાઇ સોખરીયા ઉ.વ.૨૪ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એફ-૩૦ તા.જી.મોરબી, સવજીભાઇ મોહનભાઇ સરડવા ઉ.વ.૪૪ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર ઇ-૨૦ તા.જી. મોરબી રામદેવભાઇ નાનજીભાઇ ધોરૂ ઉ.વ.૨૯ રહે. પીપળી ગામની સીમ, ઉમા રેસીડન્સી સોસાયટી મકાન નંબર એચ-૨૯ તા.જી.મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧,૦૫૪૪૦ના મુદ્દામાલ સાથે રેઇડ દરમ્યાન મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર