Monday, March 31, 2025

મોરબીના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સતા ઈસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના જુના નાગડાવસ ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા ફૂલ-૦૭ ઇસમો હિતેષભાઈ ભોગીલાલ મહેતા (ઉ.વ.૪૯) રહે. જુના નગડાવાસ તા.જી.મોરબી, પ્રશાંતભાઇ ઉર્ફે હકાભાઇ પ્રભાતભાઇ ધ્રાંગા (ઉ.વ.૪૩) રહે. વિધુત્તનગર મોરબી-૦૨, બિજલભાઇ અણંદાભાઈ સુરેલા (ઉ.વ.૪૨) રહે. સોખડા તા.જી.મોરબી, દિલીપભાઈ લાભુભાઈ સુરેલા (ઉ.વ.પર) રહે-સોખડા તા.જી. મોરબી, જયેશભાઇ ઉર્ફે જયેલો ગગુભાઇ મિયત્રા (ઉ.વ.૩૬) રહે. જુના નાગડાવાસ, માવજીભાઈ સુખાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) રહે. જુના નાગડાવાસ, વનરાજભાઇ રામજીભાઇ સરેસા (ઉ.વ.૪૦) રહે. જુના નાગડાવાસ તા.જી. મોરબીવાળાને રોકડ રૂ.૬૯,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર