મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ડેમુ ટ્રેનમાં આવી જતા યુવાનનું મોત
મોરબી: મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન નજીક ડેમુ ટ્રેનમાં આવી જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ એક અજણ્યો પુરુષ ઉ.વ.આશરે ૨૦ થી ૨૫ વર્ષ વાળાનુ ગત તા. ૨૩-૦૩-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે નજરાબાગ રેલ્વે સ્ટેશનથી આગળ ડેમુ ટ્રેનમા આવી જતા અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું.