મોરબીના નજરબાગ રેલવે ટ્રેક પર ટ્રેને હડફેટે લેતા વૃદ્ધનું મોત
વધુ જુઓ
મોરબીના કાલિકાનગરમા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી 25 બોટલો સાથે એક ઝડપાયો
મોરબી: મોરબીના કાલિકાનગર ગામની સીમમાં લખધીરપુર રોડ કાલિકાનગર રોડ પર આવેલ ન્યુ કેવલ સ્ટોન ભરડીયા તથા આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની નાની મોટી ૨૫ બોટલો સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન પોલીસને મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ...
મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
મોરબી: મોરબીના વાવડી રોડ પર આવેલ લાભ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના વાવડી રોડ પર આવેલ લાભ સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો જયંતીલાલ સવજીભાઇ કાવઠીયા...
માળિયા ત્રણ રસ્તા પાસે યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો
માળિયા (મી): યુવકને આરોપી સાથે ઘરે આવવા બાબતે અગાઉ ઝગડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી માળિયા ત્રણ રસ્તા પાસે યુવકને ત્રણ શખ્સોએ ધોકા વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા મીયાણા વિશાલ હોટલ પાછળ રહેતા સુલ્તાનભાઇ ઉર્ફે ટપુસ રસુલભાઈ કટીયા (ઉ.વ.૩૨) એ આરોપી...