Friday, November 15, 2024

મોરબીના નગર દરવાજા નજીક બે પેઢીમાં ચેકિંગ, 50 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ઘીના નમુના લઈને લેબોરેટરીમાં મોકલ્યા  

મોરબીમાં હલકી ગુણવત્તાનં ઘી વેચાતું હોવાની ફરિયાદને પગલે આજે મોરબી ફૂડ વિભાગની ટીમે નહેરૂ ગેઇટ નજીક આવેલ બે પેઢીમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મોરબી દ્વારા આજે નહેરુ ગેઇટ મેઈન બજારમાં આવેલ પાયલ સિંગ સેન્ટર અને આબિદ એચ અંદાણી એમ બે પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસ દરમિયાન બંને પેઢીમાંથી શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા હતા અને બાકી વધેલા કુલ ૫૦ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જે નમુના પૃથક્કરણ માટે લેબોરેટરી ખાતે મોકલ્યા છે અને પરિણામ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર