Sunday, February 2, 2025

મોરબીના મયુર બ્રીઝ નીચે પાણીપુરીની લારીમા લાગી આગ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે બપોરે ૧૨ કલાકને ૫૫ મીનીટે મોરબી મયુર બ્રીઝ નીચે ગેસના બાટલાની નળી લિકેજ થતા પાણીપુરીની લારીમા આગ લાગી હતી. આ આગની ઘટના અંગે ફાર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવવા પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર