રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર તેમજ મોરબી જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર ટી.એચ.આર. અને મીલેટસ પાકોને પ્રાધાન્ય આપવા જુદા-જુદા સ્તરની મીલેટસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો પોષણ મહોત્સવ આવતીકાલે તારીખ ૨૮/૦૨/૨૫ ના બપોરના ૦૨:૩૦ કલાકે રૂમ નંબર ૧૪૫, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે ઉજવણી કરવામાં આવશે. તેમ...
ટંકારા તાલુકાના જબલપુર પાટિયા પાસે શ્રમિક સગર્ભાની ૧૦૮ માં સફળ ડિલિવરી કરાવવામાં આવી છે. આ સગર્ભાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. હાલમાં ત્રણેય સુરક્ષિત હોવાનું જાણવા મળતી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા નજીક જબલપુર પાટિયા પાસે બાલાજી સેરેન કંપનીમાં કામ કરતા એક શ્રમિક મહિલા કે જેઓ ૧૧ દિવસ પહેલા...