Saturday, December 21, 2024

મોરબીના લક્ષ્મીનગર ગામના નિવાસી સવજીભાઈ છગનભાઇ પાંચોટીયાનુ દુઃખદ અવસાન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામના નિવાસી સવજીભાઈ છગનભાઈ પાંચોટિયા (ઉ.વ.૮૦ વર્ષ) તારીખ – ૧૧-૦૨-૨૦૨૪, મહા સુદ-૨, રવિવારનાં રોજ શ્રીરામ ચરણ પામેલ છે. ઈશ્વરને ગમ્યું તે ખરૂં.! પરમાત્મા તેમનાં આત્માને શાંતિ આપે એ જ પ્રભુ પાસે પ્રાર્થના…

                    બેસણું

તા. ૧૨-૦૨-૨૦૨૪, સોમવાર સમય – બપોરે ૪:૦૦ થી ૬:૦૦ સ્થળ – તેમના નિવાસ સ્થાન મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ ખાતે રાખેલ છે.

નોંધ:- લૌકિક પ્રથા બંધ રાખેલ છે

                    લી.

દૂર્લભજીભાઈ છગનભાઈ પાંચોટિયા, નાનજીભાઈ સવજીભાઈ પાંચોટિયા, જગદીશભાઈ સવજીભાઈ પાંચોટિયા, રમેશભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયા, દેવજીભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયા, મનસુખભાઇ ત્રિભોવનભાઈ પાંચોટિયા, મુકેશભાઈ ત્રિભોવનભાઈ પાંચોટિયા, સાવન નાનજીભાઈ પાંચોટીયા તથા પાંચોટિયા પરિવારના જય શ્રી કૃષ્ણ. મો. ૮૨૩૮૫ ૬૭૨૮૫, ૯૯૭૮૯ ૧૭૦૮૧

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર