Thursday, March 20, 2025

મોરબીના લાલપર ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મુકેશભાઇ દેવજીભાઇ ડાભી ઉવ-૩૯ રહે. એકતા સોસાયટી લાલપર ગામની સીમ તા-જી-મોરબી વાળો છેલ્લા એકાદ વર્ષથી કાઇ કામ ધંધો કરતા ન હોય અને ગુમશુમ રહેતા હોય જેથી કંટાળી જઇને પોતાના ઘરે પોતાની જાતે ગળાંફાસો ખાઇ લેતા મુકેશભાઈ દેવજીભાઈ ડાભી નામના યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભોગ મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર