Wednesday, April 2, 2025

મોરબીના લખધીપુર રોડ પરથી જુગાર રમતા બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ફેસ સિરામિકની સામે બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના લખધીરપુર રોડ પર ફેસ સિરામિકની સામે બાલાજી ચેમ્બર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમો દિપકબાઇ પ્રભુભાઇ ઇન્દીરાયા (ઉ.વ.૪૦ ) રહે-મહન્દ્રસિંહ હોસ્પીટલની સામે આઠ ઓરડી મોરબી તથા દિનેશભાઇ કિશોનભાઇ હળવદિયા (ઉ.વ.૩૨) રહે-જાબુડીયા પાવર હાઉસની સામે મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર