મોરબીના કુબેરનગરમાં હાર્ટ એટેકથી વૃદ્ધનું મોત
મોરબી: મોરબીના કુબેરનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું
મળતી માહિતી મુજબ પ્રફુલભાઇ હીંમતલાલ માટલીયા ઉ.વ.૬૨ રહે. મોરબી કુબેરનગર-૩ ત્રીલોકધામ વાળી શેરીવાળાનુ મોત પોતાના ઘરે તા.૨૯/૦૫/ ૨૦૨૪ ના રોજ કોઇ પણ વખતે એટેક આવતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.