Thursday, October 24, 2024

મોરબીના કેટલાક વિસ્તારોમાં આવતીકાલ બુધવારે વીજ પુરવઠો બંધ રહેશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: તારીખ ૧૨-૦૬-૨૦૨૪ નાં બુધવારનાં રોજ મોરબી શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતા નીચે મુજબના વિસ્તારમાં ફીડર સમારકામ સવારે ૭:૦૦ વાગ્યા થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોની જાણ કરવામાં આવી છે તેમજ કામપૂર્ણ થયે કોઇપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

ચિત્રકૂટ ફીડર : નવલખી રોડ, સેન્ટમેરી સ્કુલ, જૂની નવી રેલ્વે કોલોની, સ્ટેશન રોડ, અંબિકા રોડ, માધાપરા, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, જૂના બસસ્ટેન્ડ, ઘાંચી શેરી, જૂના મહાજન ચોક, નાગર પ્લોટ, ચાર ગોડાઉન, કુલી નગર ૧/૨, રોહીદાસપરા તથા આસપાસના વિસ્તારો.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર