Saturday, September 28, 2024

મોરબીનાં જાણીતા ડોક્ટર કેતન સાણંદિયાનો આજે જન્મદિવસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કહેવાય છે ને કે ડોક્ટર એ ભગવાનનું રૂપ હોય છે આ કહેવત ને સાબિત કરતા મોરબી ના ડોક્ટર કેતન સાણંદિયા કોરોના કાળમાં અનેક દર્દીઓને ફ્રિ સારવાર આપી હતી એટલું જ નહીં પણ કોરોના કાળ માં દિવસ દરમ્યાન નોકરી કરી અને રાતના સમયે પાટીદાર કોરોના સેન્ટર માં ફ્રી સેવા આપી સમાજ સેવા પણ પૂરી પાડી હતી. 

કેતન સાણંદિયા નાનપણથી જ સેવા કાર્યમાં હંમેશા આગળ જોવા મળે છે ત્યારે આજે ડો. કેતન સાણંદિયા નો જન્મદિવસ છે જીવનમાં ખૂબ આગળ વધો સફળતા ન શિખરો સર કરો ખૂબ પ્રગતિ કરો અને ખૂબ સેવા કરતા રહો તેવી પ્રાર્થના.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર