મોરબીના ગુંગણ ગામે મચ્છુ નદીમાં ડૂબી જતાં સગીરનુ મોત
વધુ જુઓ
ટંકારાના ભૂતકોટડા ગામે સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ
ચાલો ગાંધીજીને સ્વચ્છાંજલી અર્પણ કરીએ; ઘર શેરી મહોલ્લા સ્વચ્છ બનાવીએ
સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણીઅંતર્ગત મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના ભૂતકોટડા ગામે સામુહિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી...
આશાપુરા માતાના મઢ જતા પદયાત્રિકો માટે લજાઈ ચોકડી ખાતે સેવા કેમ્પ આજથી શરૂ
મોરબી: કચ્છમાં બીરાજમાન આશાપુરા માતાના મઢ દર્શન માટે પગપાળા જતા પદયાત્રિકો માટે મોરબીની લજાઈ ચોકડી ખાતે આજથી પદયાત્રિઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આજે તારીખ 21 સપ્ટેમ્બરને શનિવારથી રાજકોટ-મોરબી હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે લજાઈ ગામ સમસ્ત દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદયાત્રિકોને...
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી પ્રૌઢે ઝેરી દવા પી જીંદગી ટુંકાવી: પંદર શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી: મોરબી શહેરમાં વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરાયા પરંતુ મોરબીને વ્યાજખોરોની ચુંગલમાંથી છુટકારો અપાવી શક્યા નહી. ત્યારે મોરબીમાં વ્યાજખોરોના ત્રાસના કારણે હરેશભાઈ કાંતિલાલ સાયતા (લોહાણા)નામના પ્રૌઢે ઝેરી દવા પી લેતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું આ બનાવ અંગે મૃતકના પત્નીએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ...