Sunday, January 5, 2025

મોરબીના ઘુંટુ ગામે મકાનમાં જુગાર રમતા 26 ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરીઓમ પાર્ક સોસાયટી શૈલેષભાઈ શીવાભાઈ કાલરીયાના મકાનમાં નં -૨૬ માં તીનપત્તીનો જુગાર રમતા ૨૬ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગ હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ઘુંટુ ગામે હરીઓમ પાર્ક સોસાયટી શૈલેષભાઈ શીવાભાઈ કાલરીયાના મકાનમાં નં -૨૬ માં તીનપત્તીનો જુગાર રમતા ૨૬ ઈસમો રમેશભાઇ પ્રભુભાઇ કાલરીયા ઉ.વ.૫૩ રહે-હરીઓમ પાર્ક સોસાયટી તા.જી.મોરબી મુળ રહે-સુસવાવ તા.હળવદ, પરેશભાઇ વાલજીભાઇ ફુલતરીયા ઉ.વ.૪૧ રહે-વાવડી રોડ જીવન જ્યોત સોસાયટી મોરબી મુળ.નાનાભેલા તા.માળીયા (મિ), મહેન્દ્રભાઇ સવજીભાઇ કાવઠીયા ઉ.વ.૪૦ રહે-મહેન્દ્રનગર તા.જી.મોરબી, વિશાલભાઇ નંદલાલ કાલરીયા ઉ.વ.૩૫ રહે-હરીઓમ પાર્ક સોસાયટી ઘુંટુ ગામ તા.જી. મોરબી, ચિરાગભાઇ રમેશભાઇ ત્રેટીયા ઉ.વ.૨૮ રહે- ફ્લેટ નંબર એફ/૫૦૧ ઉત્સવ સીટી નિરાંત ચોકરી વસ્ત્રલ અમદાવાદ શહેર મુળ રહે-રણમલપુર તા.હળવદ, હર્ષદભાઇ રમેશભાઇ રાણીપા ઉ.વ.૩૨ રહે-ઓમ પાર્ક સોસાયટી નાની કેનાલ રોડ પંચાસર રોડ મોરબી-૧ મુળ રહે-રામગઢ કોયલી તા.જી. મોરબી, ધવલભાઇ ઇશ્વરભાઇ કૈલા ઉ.વ.૨૩ રહે-ફલેટ નંબર -૪૦૩ હરીગુણ સોસાયટી મહેન્દ્રનગર ચોકડી મોરબી-૦૨ તા.જી.મોરબી, પિયુષભાઇ પરસોત્તમભાઇ બોડા ઉ.વ.૪૦ રહે- હરીપાર્ક સોસાયટી જી-૪૩ ઘુંટુ તા.જી.મોરબી મુળ રહે-મોરજર તા.ભાણવડ જી.દેવભુમી દ્રારાકા, અમિતભાઇ મણીલાલ રાજપરા ઉ.વ.૩૦ રહે-ફલેટ નંબર ૧૦૩ હરીકુંજ સોસાયટી મહેન્દ્રનગર ચોકડી મોરબી -૦૨, મણીલાલ ચત્તુરભાઇ કુંડારીયા ઉ.વ.૪૩ રહે- ફ્લેટ નંબર ૧૦૨ આઇ શ્રી હાઇટસ,એસ.પી.રોડ મોરબી-૦૧ મુળ રહે-નીચી માંડલ તા.જી. મોરબી, કાંતીલાલ વાલજીભાઇ કાલરીયા ઉ.વ.૫૩ રહે- ઉમીયાનગર તા.હળવદ, રાજેશભાઇ ચંદુભાઇ કાલરીયા ઉ.વ.૩૭ રહે- ઉમીયાનગર તા.હળવદ, મનસુખભાઇ રૂગનાથભાઇ નંદાણીયા ઉ.વ.૪૭ રહે-નસીતપર ( રામનગર ) તા.ટંકારા, શૈલેષભાઇ ભગવાનભાઇ સાણદિયા ઉ.વ.૪૭ રહે-જનકનગર વાવડીરોડ તા.જી.મોરબી, રવીભાઇ જયતીભાઇ કાલરીયા ઉ.વ.૩૦ રહે-ઉમિયાનગર તા.ટંકારા, ભાવીકભાઇ પ્રવીણભાઇ ઓરીયા ઉ.વ.૩૨ રહે વૃંદાવન પાર્ક સામાકાંઠે મોરબી, પરેશભાઇ સુંદરજીભાઇ પટેલ ઉ.વ.૪૦ રહે ટંકારા જુના ગામ તા. ટંકારા, નીલેશભાઇ ઠાકરશીભાઇ અઘારા ઉ.વ.૩૦ રહે. મહાવીર હાઇટ નાની કેનાલ, મોરબી, સાગરભાઇ લવજીભાઇ અઘારા ઉ,વ,૨૯ રહે નાની વાવડી બજરંગનગર સોસા. તા.જિ મોરબી, રામજીભાઇ ભવાનભાઇ વરમોરા ઉ,વ,૪૩ રહે. હરી ઓમ પાર્ક સી ૪૫ ઘુંટૂ રોડ તા.જિ મોરબી, જગદીશભાઇ પ્રભુભાઇ અઘારા ઉ,વ,૨૯ રહે. જેતપર તા.જિ મોરબી, હરેશભાઇ ગણેશભાઇ મંડાણી ઉ,વ,૩૪ રહે. રામનગર નાના રામપર તા.જિ.મોરબી, જનકભાઇ અરજણભાઇ મેરજા ઉ,વ,૩૪ રહે. નીરવ પાર્ક પંચાસર રોડ તા.જિ મોરબી, બ્રીજેશભાઇ અમૃતલાલ કૈલા ઉ.વ.૩૦ રહે. મહેંદ્રનગર તા.જિ.મોરબી અમૃતભાઇ મહાદેવભાઇ સીતાપરા પટેલ ઉ.વ.૪૬ રહે. હરી ઓમ પાર્ક એફ ૧૬ ઘુંટુ રોડ તા,જિ,મોરબી, પીયુષભાઇ રણછોડભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે. રવાપર એસ પી રોડ આઇ શ્રી હાઇટ એપાર્ટ્મેંટ તા.જિ. મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩,૧૮,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર