Monday, April 7, 2025

મોરબીના ગાળા ગામે IPLની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા બે ઝડપાયાં

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં બ્રીઓટા પેપર મીલ પાસે આઇપીએલ ૨૦૨૫ ની CSK -DC ની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રમાડતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના ગાળા ગામની સીમમાં બ્રીઓટા પેપર મીલ પાસે જાહેરમાં એ ફાઈટર -૦૯ એપ્લીકેશન માં NTD 2245નામના આઇડીમાથી CSK-DC વચ્ચે ની આઇ.પી.એલ-૨૦૨૫ ની 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેર ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા બે શખ્સો શૈલેષભાઇ ભુરાભાઇ જોષી (ઉવ-૩૦) રહે. બ્રીઓટા પેપર મીલની ઓરડીમાં ગાળા સીમ તા-જી મોરબી મુળગામ- ડેડાવા તા.વાવ જી. બનાંસકાંઠા તથા અરવિંદભાઇ રહે. વાવ જી. બનાંસકાંઠાવાળાને રોકડ રકમ રૂ. ૫૦૦૦ તથા મોબાઇલ ફોન કિં રૂ. ૫૦૦૦ મળી કુલ કિં રૂ. ૧૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર