Monday, March 17, 2025

મોરબીના ફાટસર ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ફાટસર ગામે પ્લોટ વિસ્તાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફાટસર ગામે પ્લોટ વિસ્તાર શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો નવલસીહ પ્રભાતસીહ જાડેજા ઉ.વ.૪૫ રહે. ફાટસર તા.જી. મોરબી, વસંતભાઇ ઓધવજીભાઇ કાસંન્દ્રા ઉ.વ.૪૦ રહે. ડાયમંડનગર આમરણ તા.જી.મોરબી, પ્રવિણભાઇ રાધવજીભાઇ લીખીયા ઉ.વ.૫૦ રહે. ડાયમંડનગર આમરણ તા.જી.મોરબી, નરેન્દ્રભાઇ બાબુભાઇ ગાંભવા ઉ.વ.૪૦ રહે. ડાયમંડનગર આમરણ તા.જી.મોરબી, દયાલજીભાઇ ગોવિદભાઇ ચોટલીયા ઉ.વ.૫૩ રહે. ફાટસર તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૪૬,૬૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર