Sunday, September 22, 2024

મોરબીના ચાચાપર ગામે કારખાનામાં લેબર કોલોનીની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ચાચાપર ગામની સીમમાં એકતા પોલીપેક નામના કારખાનામા લેબર કોલોનીની છત પરથી નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચાચાપર ગામે એકતા પોલીપેક નામના કારખાનામા લેબર ક્વાર્ટરમાં રહેતા દિલીપ રાજકુમાર સહાની ઉ.વ. ૨૩ વાળો મોબાઇલમાં વાતો કરતો ઉપર લેબર કોલોનીના છત ઉપર ગયેલ ત્યારે રાત્રી દરમ્યાન કોઇ કારણસર અકસ્માતે છત ઉપરથી આશરે ૩૦ થી ૩૫ ફુટની ઉંચાઇએથી નીચે લેબર કોલોનીની ચાલીમાં પડતા માંથાના ભાગે ગંભીર ઇજા થતા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર