Saturday, September 21, 2024

મોરબી: ભરતનગર ગામે મળેલી ડેડ બોડી બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરાઈ હોવાનું ફોરેન્સિક રીપોર્ટમાં ખૂલ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ભરતનગર ગામે બે – ત્રણ દિવસ પહેલા મળેલ મૃતદેહ બોથડ પદાર્થ ઝીંકી હત્યા નિપજાવી હોવાનું ફોરેન્સિક રીપોર્ટમાં ખૂલ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભરતનગર ગામ પાસે રોયલ વે – બ્રીજ પાસેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અજાણ્યા પુરુષની ઉંમર આશરે ૨૫ થી ૪૦વાળાને અજાણ્યા માણસોએ કોઈપણ કારણોસર માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હોવાનું ફોરેન્સિક રીપોર્ટમાં ખૂલ્યું છે. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ હત્યાનો ગુન્હો નોંધી આરોપી અજાણ્યા માણસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર