મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં ઓકળાના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું
અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળો ભડીયાદ ગામની સીમ મિલેનિયા સિરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની પાછળ આવેલ ઓકળાના ઉંડા પાણીમાં કોઇ કારણસર અકસ્માતે પડી જતા પાણીમાં ડુબી જવાના કારણે અજાણ્યા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)