Wednesday, January 15, 2025

મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં જુગાર રમતા સાત ઝડપાયાં 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણા ઉવ-૬૭ રહે. ભડીયાદ રોડ, જવાહર સોસાયટી મોરબી, દિનેશભાઇ કેશુભાઇ પરમાર ઉવ-૩૮ રહે. લક્ષ્મીનગર ઓમપાર્ક સોસાયટી તા.જી.મોરબી, રાજુભાઇ તેજાજી રાઠોડ ઉવ-૨૦ રહે. ભડીયાદ જંગ્લેશ્વર મંદિરની બાજુમાં મોરબી, રધુભાઇ લાખાભાઇ જોગડીયા ઉવ-૫૮ રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ મોરબી, વિનોદભાઇ ચકુભાઇ અધારા ઉવ-૫૦ રહે. ભડીયાદ રોડ જવાહર સોસાયટી મોરબી, કરશનભાઇ પ્રેમજીભાઇ સાવરીયા ઉવ-૪૮ રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ, મોરબી, મુળજીભાઇ સામજીભાઇ વધોરા ઉવ-૩૯ રહે.ભડીયાદ રોડ રામદેવનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૯૬૭૦ તથા મોબાઇલ ફોન નંગ -૭ કિં રૂ. ૨૧૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૧૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૦૬૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર