Friday, March 21, 2025

મોરબીના ભડીયાદ ગામ નજીકથી જામગરી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ભડીયાદ ગામ તરફ જતા કાચા રસ્તા ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી પાડયો છે.

મોરબી એસ.ઓ. જી. પોલીસને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળેલ કે, મચ્છુ-૨ ડેમની નજીક પુલથી ભડીયાદ તરફ જતા કાચા રસ્તા ઉપર જાહેરમાં એક વ્યક્તિ હાલે એક દેશી જામગરી બંદુક સાથે હોવાની બાતમી મળતા એસ.ઓ.જી. ટીમ બાતમીવાળી જગ્યાએ જઇ વોચ કરતા ગેરકાયદેસર જામગરી બંદુક નંગ -૦૧ કિં રૂ. ૨,૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી પ્રકાશભાઇ રામજીભાઇ વાનેસીયા (ઉ.વ.૩૫) રહે. ભડીયાદ કાંટા પાસે મોરબીવાળાની અટક કરી આર્મ્સ એક્ટ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર