મોરબીના ભરતનગર ખાતે બજરંગ સોસાયટીમાં સુરાણી પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં સુરાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મોક્ષ જ્ઞાનગંગાનો પ્રારંભ તા. ૨૧ ડીસેમ્બર શનીવાર થી થશે. અને આગામી તા. ૨૭ ડિસેમ્બરને શુક્રવાર ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. જેમાં મોરબીના ભરતનગર ખાતે બજરંગ સોસાયટીમાં દરરોજ બપોરે ૦૨:૦૦ થી ૦૫:૦૦ વાગ્યાં દરમ્યાન વક્તા વિજયભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે.