Tuesday, December 24, 2024

મોરબીના અમરેલી ગામે મચ્છુ -૩ ડેમના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં આવેલ આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ ત્રણ ડેમના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરેલી ગામની સીમમાં આવેલ આરટીઓ પુલ પાસે આવેલ મચ્છુ ત્રણ ડેમના પાણીમાં દિલીપભાઈ નરશીભાઈ એરણીયા (ઉ.વ.૪૬) રહે. વાઘપર પીલુળી ગામ તા.જી. મોરબીવાળો ગત તા.૨૪-૦૫-૨૦૨૪ ના રોજ કોઈપણ સમયે મચ્છુ -૩ ડેમમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર