Wednesday, December 25, 2024

મોરબીના આલાપ રોડ પર તુલશી પાર્ક સામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી આલાપ રોડ તુલશી પાર્કની સામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી આલાપ રોડ તુલશી પાર્કની સામેથી જાહેરમાં આરોપી રાજેશભાઈ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.૨૯) રહે. વજેપર શેરી નં -૦૪ મોરબીવાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૧૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર