Monday, September 23, 2024

મોરબીમાંથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીરથી આગળ રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડીરોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીરથી આગળ રોડ ઉપર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મનીષભાઇ દેવકરણભાઇ ખાણધર ઉ.વ.૩૪ રહે.કારીયા સોસાયટી રામદેવપીર મંદીરવાળી શેરી વાવડીરોડ મોરબી, મશરૂભાઇ ગોકળભાઇ કારેથા ઉ.વ.૨૬ રહે.ભગવતીપરા શેરી નં.૦૬ વાવડીરોડ મોરબી, અસલમભાઇ કાસમભાઇ દલવાણી ઉ.વ.૩૪ રહે.મહેન્દ્રપરા ઘાંચીશેરી મોરબી, કાદરભાઇ દાઉદભાઇ શેખ ઉ.વ.૩૧ રહે. લાતીપ્લોટ શેરી નં.૧૪ ખ્વાજાપેલેસ મોરબી, પરેશભાઇ મનુભાઇ પાટડીયા ઉ.વ.૪૫ રહે.મહેન્દ્રપરા શેરી નં.૧૪ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૪,૭૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર