Wednesday, April 30, 2025

મોરબી: પ્રોહીબિશનના બે ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના બે ગુન્હામાં છેલ્લા ત્રણ માસથી નાસતો ફરતો ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનનનો આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા રહે-જુના નાગડાવાસ તા.જી.મોરબી વાળો છેલ્લા ત્રણેક માસ થી નાસતા-ફરતા હોય જેને શોધી કાઢવા મોરબી તાલુકા પોલીસ ઇન્સ્પેકટરે સુચના કરેલ હોય તેમજ સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, પ્રોહીબીશના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી હાલ રવીરાજ ચોકડી પાસે છે જે જગ્યાથી આરોપી ભાવેશભાઇ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર