મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લેતા પરણીતાનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ ધર્મીષ્ઠાબેન સતીષભાઇ કાવર ઉ.વ.૩૫ રહે. મહેન્દ્રનગર CNG પંપ સામે મીલી પાર્ક મોરબી-૨ વાળી ગઈ તા.૦૨/૦૪/ ૨૦૨૪ ના રોજ ઝેરી દવા પી જતા હોસ્પીટલમાં સારવારમા આવેલ હોય જેઓનું તા.૧૩/૦૪/ ૨૦૨૪ ના રોજ ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/MY-CH-3-300x300.jpg)
![Chakravatnews](https://www.chakravatnews.co.in/wp-content/uploads/2022/03/SAVE_20220314_222815-300x234.jpg)