Tuesday, January 7, 2025

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા છ ઇસમો ઝડપાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં જુદી જુદી જગ્યાએ નોટ નંબરીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબીના શક્તિચોક પાસે રીક્ષા સ્ટેન્ડ અંદર તથા મંગલભુવન ચોક કબ્રસ્તાન પાસે નોટ નંબરીનો જુગાર રમતા છ ઈસમો વિજયભાઇ હકાભાઇ બારૈયા ઉ.વ.૨૬ રહે. વેલનાથ પરા ભારત ઓઇલમીલ પાછળ વાંકાનેર, પ્રકાશભાઇ ભુજાભાઇ દેગામા ઉ.વ.૩૮ રહે. નવાપરા રામાપીરના મંદીર વાળી શેરી વાંકાનેર, આસીફભાઇ જુમાભાઇ સુમરા ઉ.વ.૨૦ રહે. શાંતીવન સ્કુલ પાછળ વિજયનગર વીસીપરા મોરબી , લાલજીભાઇ બાબુભાઇ સારદીયા રહે. કુંભારપરા ઢાળ ઉતરતા વાંકાનેર જી. મોરબી , સલીમભાઇ હાજીભાઇ ખલીફા ઉ.વ.૩૬ રહે. કુલીનગર-૨ વીસીપરા મોરબી, મોદીશા નુરશા શેખ ઉ.વ.૩૦ રહે. કુલીનગર-૧ વીસીપરા મોરબીવાળાને કુલ રોકડ રકમ રૂ. ૨૬૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર