મોરબી: આજે લોકોમાં ફોટા પડવાનો અને લગ્ન પ્રસંગે વિડિયો શુટીંગ તેમજ પ્રિ-વેડીંગનો ખૂબ ક્રેઝ વધી રહ્યો છે ત્યારે હવે મોરબીમાં NICE STUDIO & COLOR LAB વિડીયો એડીટીંગ તથા તમામ પ્રકારના આલ્બમ વગેરે જેવી સુવિધાઓથી સજ્જ NICE STUDIO & COLOR LAB નો મોરબીમાં શુભારંભ. તો આજે NICE STUDIO & COLOR LABની મુલાકાત લો.
આજના મોર્ડન યુગમાં ફિલ્મ સ્ટાર, ક્રિકેટર કે બિઝનેસમેન જેવી સેલીબ્રીટીને જોઈને લોકોમાં ફોટા પડાવાનો, વિડીયો શુટીંગ તેમજ પ્રિ-વેડીંગ વગેરે જેવી પ્રવૃત્તિઓનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી વાસીઓ માટે NICE STUDIO & COLOR LAB એક નવુ નજરાણું લઈને આવી ગયુ છે. જેમાં નીચે મુજબનું કામ કરી આપવામાં આવશે.
1. Passport Photo
2. All Size Printing
3. Photo Fram
4. All Type Of Album
5. Gift Article
6. Studio Photography
7. Photo Goods
8. Event Shoot
9. Product Photography
10. All Type Of Video Editing
11. Documentary Shoot
12. Wedding Function
13. New Born Photography
14. Pre Wedding
15. Maternity Photoshoot
16. Baby Shower
વગેરે જેવું ફોટો તેમજ વિડીયો શુટીંગને લગતું તમામ પ્રકારનુ કામ કરી આપવામાં આવશે તો આજે જ મોરબીના શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે શોપ નં-૩૪ ફર્સ્ટ ફ્લોર પર આવેલ NICE STUDIO & COLOR LAB ની મુલાકાત લો અને બનાવો આપના લગ્ન પ્રસંગ, બર્થડેને યાદગાર તેમજ વધુ માહિતી માટે 9687520023 નંબર સંપર્ક કરો.

