Thursday, December 26, 2024

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી કબીર શેરી સોની બજાર મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી કબીર શેરી સોની બજાર મેઇન રોડ પર સ્ટ્રીટ લાઇટ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર ચાર ઈસમો વિપુલભાઇ પરસોતમભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે,નાગનાથ શેરી દરબાર ગઢ પાસે મોરબી, મનોજભાઇ શિવશંકરભાઇ કપટા ઉ.વ.૫૪ રહે,કડીયા શેરી માધવરાય મંદિર પાછળ ગ્રીન ચોક મોરબી, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત ઉ.વ.૪૪ રહે. સોની બજાર લાઇન ગ્રીન ચોક મોરબી, કમલેશભાઇ મણીલાલ મકવાણા ઉ.વ.૪૯ રહે. કબીર શેરી સોની બજાર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૦,૪૯૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર