Thursday, December 26, 2024

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટીની સામે આવેલ સતનામ કોમ્પલેક્ષ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વાવડી રોડ સોમૈયા સોસાયટીની સામે આવેલ સતનામ કોમ્પલેક્ષ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો અરમાનભાઈ સલીમભાઈ બુધીયા ઉ.વ.૨૧ રહે વાવડી રોડ મીલન-૩ મોરબી, અફઝલભાઈ સલીમભાઈ મકવાણા ઉ.વ.૨૨ રહે પંચાસર રોડ મમદસલીમ વાળી મસ્જીદ પાસે મોરબી, લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા ઉ.વ.૨૮ રહે વાવડી રોડ ભગવતીપરા મોરબી, પંકજભાઈ નરોતમભાઈ સાલવાણી ઉ.વ.૧૯ રહે મહેંદ્રપરા શેરી નં.૧૨ મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૫,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર