મોરબીમાંથી ચાર બીયરટીન સાથે એક ઈસમ ઝડપાયો
વધુ જુઓ
માળીયાના મોટાભેલા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનુ મોત
માળીયા (મી): માળિયા તાલુકાના મોટાભેલા ગામે તળાવમાં ડૂબી જતાં સગીરનુ મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના મોટાભેલા ગામે રહેતા પીયુષભાઈ નાથાભાઈ ખાંભલીયા ઉ.વ.૧૭ વાળા મોટાભેલા ગામે તળાવમાં ન્હાવા ગયેલ હોય અને પાણીમાં ડૂબી જતાં પીયુષ નામના સગીરનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે...
હળવદના ખેતરડી ગામેથી વિદેશી દારૂની 24 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
હળવદ: હળવદ તાલુકાના ખેતરડી ગામ આરોપીના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે...
મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિગ્નેચર સ્પાના સંચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબી: મોરબી તાલુકા પોલીસે નિયમભંગ કરનાર લાલપર ગામ પાસે આવેલ આધ્યશક્તિ ચેમ્બર -૦૨ સિગ્નેચર સ્પાના સંચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ચેકિંગ હાથ ધરતા લાલપર ગામ પાસે આધ્યશક્તિ ચેમ્બરમાં આવેલ સિગ્નેચર સ્પાના સંચાલક શાહરૂખ યુનુસભાઈ મુલતાણી (ઉ.વ.૩૨)...