Thursday, February 6, 2025

મોરબીમાં જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટના કાર્યક્રમમાં ગેરહાજર છ અધિકારીઓને કલેકટરે નોટિસ પાઠવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી/કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. 

તેમ છતાં જિલ્લાના (૧)જિલ્લા રજીસ્ટાર મોરબી, (૨) કાર્યપાલક ઈજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૬/૧, મોરબી, (૩) કાર્યપાલક ઇજનેર સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૫/૨ ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, (૪) કાર્યપાલ ઇજનેર સિંચાઈ (સ્ટેટ), મોરબી, (૫) બંદર અધિકારીશ્રી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ મોરબી, (૬) મત્સ્યોદ્યોગ અધિકારી,મોરબી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમ જિલ્લા વહિવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર