મોરબીમાં DCX કંપનીના નામે વધુ વળતર આપવાની લાલચ આપી યુવક સાથે 36 લાખની છેતરપીંડી
વધુ જુઓ
મોરબીમાં વૃદ્ધને ખોટી ઓળખ આપી નાણાકીય છેતરપીંડી કરી હનીટ્રેપમા ફસાવી દેવાની ધમકી
મોરબી શહેરમાં છેતરપીંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં એક શખ્સે વૃદ્ધને ખોટી ઓળખ આપી પોતે સરકારી અધિકારી હોવાની ઓળખ આપી વૃદ્ધને દુકાનનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી સાત લાખ જેવા રૂપીયા પડાવી છેતરપિંડી કરી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે
મળતી માહિતી...
માળીયાની ભીમસર ચોકડી પાસેથી પિસ્તોલ સાથે એક ઝડપાયો
માળીયા (મી): માળીયા તાલુકાના ભીમસર ચોકડી પાસેથી દેશી બનાવટી પિસ્તોલ સાથે એક ઈસમને માળીયા (મી) પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ માળીયા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન માળીયા (મી) તાલુકાના ભીમસર ચોકડી નજીક આરોપી તુલસીભાઈ હસમુખભાઈ સંખેસરીયા (ઉ.વ.૩૫) રહે. પંચાસર રોડ, રાજનગર સોસાયટી મોરબીવાળા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ...
મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો
વિદ્યાર્થીઓ, વ્યક્તિ વિશેષ,કર્મચારી સહિત 200 ના સન્માન કરવામાં આવ્યા
મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજ ની વાડી ખાતે યોજાયો હતો જેમાં કે જી થી કોલેજ સુધી ના 170 વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ગોસ્વામી સમાજ ના વિશિષ્ટ...