Sunday, September 8, 2024

મોરબીમા અજાણી સ્ત્રીએ જન્મ છુપાવવા ત્યજી દીધેલ બાળકનો મૃતદેહ મળ્યો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી મહેન્દ્રપરા શેરી નં -૦૧ પ્રકાશડેરી પાછળથી અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા ત્યજી દીધેલ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. 

મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રપરા શેરી નં -૦૧ પ્રકાશડેરી પાછળથી કોઇ અજાણી સ્ત્રીએ બાળકનો જન્મ છુપાવવા જન્મ પહેલા કે જન્મતી વખતે મરણ ગયેલ નવજાતશીશુ (બાળક)ના મુતદેહને ત્યજી દઇ નવજાત બાળકના જન્મને ઇરાદા પુર્વક છુપાવેલ તથા છુપાવવાનો પ્રયાશ કરી નવજાત શીશુ (પુરૂષ) ઉ.વ. આશરે ૩૦ થી ૩૨ અઠવાડીયા વાળુ મૃત હાલતમાં મળી આવતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આરોપી અજાણી સ્ત્રી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૧૮ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર