Monday, September 23, 2024

મોરબી વાઘપરના નાકાં નજીક નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી:‌ મોરબી વાઘપરના નાકે દિનેશપાન નજીક નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી વાઘપરના નાકે દિનેશપાન નજીક જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર રૂપિયાની હારજીતનો નશીબ આધારિત નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઈસમો અલ્તાફભાઈ કાસમભાઈ ચાનીયા (ઉ.વ.૩૩) રહે. મોરબી કબીર ટેકરી શેરી નં -૨, સાહીલભાઈ ઇબ્રાહિમભાઈ કચ્છી (ઉ.વ.૩૯) રહે. મોરબી મકરાણીવાસ રોહીલાપરીની દરગાહ પાસે તથા ઇમરાનભાઈ રહીમભાઈ જુનાણી સીપાઇવાસ માતમચોક મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૨,૫૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર