Sunday, January 5, 2025

મોરબી: ઉંચી માંડલ નજીક કારખાનામાં કામ કરતી વખતે પતરા પરથી નીચે પટકાતા યુવકનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં એક્કોર્ડ સીરામીક કારખાનામાં પતરા ઉપર કામ કરતી વખતે પતરું તુટી જતા નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ રામસુરત રાજકુમાર ગૌતમ ઉ.વ-૩૧ રહે.હાલ-એકોર્ડ પ્લસ સીરામીક કારખાનામા ઉંચી માંડલ ગામની સીમ તા-જી-મોરબી મુળ ગામ-નરોળા અર્જુન, તા-દેહાત કોતવાલી, જિ-ગોડા (ઉત્તરપ્રદેશ) વાળો ગત તા-૦૫/૦૨/૨૦૨૪ ના રોજ સાંજના સમયે એકોર્ડ પ્લસ સીરામીક કારખાનામા પતરા ઉપર કામ કરતી વખતે કોઇ કારણસર પતરૂ ટુટી જતા ઉંચાઇથી નીચે જમીન ઉપર પડતા શરીરે ગંભીર ઇજા થતા પ્રથમ મોરબી સારવાર બાદ વધુ રાજકોટ ખાનગી હોસ્પીટલ ખાતે સારવારમા લાવેલ હોય જે સારવાર દરમ્યાન તા-૦૬/૦૨/૨૦૨૪ ના રોજ તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર