મોરબી શહેર પેટા-02 વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તા. 22 અને 23 એ વીજ પુરવઠો બંધ રહેશે
મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૨૨/૦૨/૨૦૨૫ થી ૨૩/૦૨/૨૦૨૫ દરમ્યાન વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવામાં આવશે..
જેમાં તારીખ :-૨૨ ફેબ્રુઆરીના રોજ સમય:- ૮:૦૦ થી ૧૬:૦૦ કલાકે પરશુરામ ફીડર હેઠળ આવતા શ્રીમદ્ સોસા, રાજસોસા, અનુપમ સોસા, ગ્રીનલેન્ડ પાર્ક, મિલન પાર્ક, જિલ્લા પંચાયત, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો વિજ પુરવઠો બંધ રહેશે
જ્યારે તારીખ :-૨૩ ફેબ્રુઆરીના રોજ સમય ૮:૦૦ થી ૧૬:૦૦ કાલાકે ગોપાલ ફીડર હેઠળ આવતા રોટરી નગર, રિલીફ નગર, રામકૃષ્ણ, વર્ધમાન, વિદ્યુત નગર, ગોપાલ સોસા, શિવમ પાર્ક સોસા, ભારત નગર, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો વિજ પુરવઠો ઠપ રહેશે. તેમજ કામગીરી પૂર્ણ થયે કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.