Wednesday, January 8, 2025

મોરબી શહેર પેટા વિભાગ -૦૨ હેઠળ આવતા વિસ્તારોમાં બુધવારે વિજ પુરવઠો બંધ રહશે 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી શહેર પેટા વિભાગ-૦૨ હેઠળ આવતા વિસ્તારોમાં તારીખ ૦૮/૦૧/૨૦૨૫ બુધવારના રોજ વિજપુરવઠો રોડ વાઇડનીંગની કામગીરી માટે બંધ રાખવામાં આવશે.

જેમાં એમ હોસ્પિટલ ફીડર : લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસા, મહારાણા સોસા, લક્ષ્મી નારાયણન સોસા.

તેમજ ત્રાજપર ફીડર : – તાલુકા પોલીસ લાઈન, હાઉસિંગ બોર્ડ, પાવન પાર્ક, ગીતા પાર્ક, કમલાપાર્ક, ત્રાજપર ગામ, નિત્યાનંદ સોસા, અંબિકા સોસા, આનંદ નગર, મધુરમ સોસા, મયુર સોસા ઋષભ નગર, સૂર્યકિર્તી નગર વિગેરે વિસ્તાર તથા આસપાસના વિસ્તારો વિજ પુરવઠો બંધ રહેશે અને કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર