મોરબી શહેરમાં અત્યારે “સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪-૨૦૨૫” અન્વયે અઠવાડિક સઘન સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે શહેરમાં ધાર્મિક સ્થળ જેમ કે સ્વામિનારાયણ મંદિર, GVP પોઈન્ટ, જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
વર્ષ 2024 -25 માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ CET પરીક્ષામાં ઉત્તીર્ણ થઇ ઉચ્ચ સિદ્ધિ હાંસલ કરવા બદલ આ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રત્યે અભિરુચિ કેળવાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે, વિજ્ઞાનના સિદ્ધાંતોને પ્રાયોગિક રીતે સમજે તે હેતુથી 272 "પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ" ને સાયન્સ સિટી અમદાવાદ નો નિઃશુલ્ક શૈક્ષણિક પ્રવાસ તારીખ 19/2/2025 ,...
મોરબી જિલ્લામાં તા.૩૦ જાન્યુઆરીથી તા.૧૩ ફેબ્રુઆરી સુધી રક્તપિત્ત જાગૃતિ અભિયાન હાથ ધરાયું
સમગ્ર દેશ સહિત રાજય અને મોરબી જિલ્લામાં ગત તારીખ ૩૦/૦૧/૨૦૨૫ થી તારીખ ૧૩/૦૨/૨૦૨૫ સુધી રક્તપિત જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ‘સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પઈન-૨૦૨૫' અંતર્ગત 'ચાલો સૌ સાથે મળીને જાગૃતિ લાવીએ, ગેરસમજ દૂર કરીએ અને રક્તપિત્ત ગ્રસ્ત...