Friday, January 17, 2025

મોરબી ખાતે ઇનડીઝાઇન સિરામિક એલએલપીની મુલાકાત એમએસએમઈના સેક્રેટરી સહિતની ટીમે લીધી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મીનીસ્ટરી ઓફ એમએસએમઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસ સી એલ દાસ, આઈઈડીએસ પી એન સોલંકી, ડેપ્યુટી એન્ડ હેડ ઓળ ઓફીસ એમએસએમઈ-ડીએફઓ અમદાવાદના આઈઈડીસી સ્વાતી અગ્રાવત અને આસીસ્ટન્ટ ડાયરેક્ટર એન્ડ ઇન્ચાર્જ બી.આર એમએસએમઈ-ડીએફઓ રાજકોટ સહિતની ટીમે મોરબી ખાતે ઇનડીઝાઈન સિરામિક એલએલપી ની મુલાકાત કરી હતી.જ્યાં કંપનીના મેનેજીંગ ડીરેક્ટર સુનીલ મિત્તલ સહિતના ભાગીદારો અને ઉધોગકારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખો અને ઉધોગકારો ઉપસ્થિત હાજર રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન ઇનડીઝાઈન સિરામિક એલએલપીના મેનેજીંગ ડાયરેક્ટર સુનીલ મિત્તલ એ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી કે ઇન્ડસ્ટ્રીઝને લગતી સમસ્યાઓના ઉકેલ અંગે એસ સી એલ દાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને યોગ્ય ડીપાર્ટમેન્ટ દ્વારા સિરામિક ઉધોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી હતી.ભવિષ્યમાં સિરામિક ઉધોગના વિકાસ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ની વિવિધ શાખાઓના સહયોગથી ઉધોગના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર