Monday, April 21, 2025

મોરબી : સાર્થક વિદ્યાલયમાં અનોખો શિક્ષણ ઉત્સવ યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યાલયમાં અનોખો શિક્ષણ ઉત્સવ યોજાયો


મોરબી સામાંકાંઠે આવેલ સાર્થક સ્કુલ માં આમ પણ પર્યાવરણ ને લઇ અનેક આયોજનો થતા જ હોય ત્યારે શાળાના નવા સત્ર પ્રારંભ ના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આસોપાલવ , ચીકુ , દાડમ , લીંબુ , બોરસલી કરંજ જેવા વિવિધ રોપા નું વિતરણ કરવામાં આવ્યું હતું કુલ 2000 જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં પણ હજુ બીજા 2000 જેટલા રોપા નું વિતરણ કરીને ૪૦૦૦ રોપા વિતરણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. તેવું કિશોરભાઈ શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

 

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર