Monday, December 23, 2024

મોરબી નીવાસી પ્રભુભાઈ માવજીભાઈ ચાપાણીનુ દુઃખદ અવસાન 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી નીવાસી પ્રભુભાઈ માવજીભાઈ ચાપાણીનુ તા. ૦૭-૧૦-૨૦૨૪ ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.

સદ્ગતનુ બેસણું: તા. ૧૦-૧૦-૨૦૨૪ ને ગુરુવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ કલાકે હનુમાનજીના મંદિરની બાજુમાં કોમ્યુનિટી હોલ ચંદ્રેશનગર મોરબી ખાતે રાખેલ છે.

                     લિ..

રમણીકભાઇ પ્રભુભાઈ ચાપાણી – મો. ૯૯૦૪૫ ૭૨૪૮૮, વિજયભાઈ પ્રભુભાઇ ચાપાણી, જયસુખભાઈ શીવાભાઈ ચાપાણી, દિપકભાઈ શીવાભાઈ ચાપાણી, વિપુલભાઇ જગદીશભાઇ ચાપાણી, અશ્વિનભાઇ જગદીશભાઈ ચાપાણી.

નોંધ:- પીયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર