Thursday, January 16, 2025

મોરબી રાજપર ચોકડી પાસે થી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીના રાજપર ચેક પોસ્ટ પાસે ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ચેક પોસ્ટ પાસે આરોપી કરણભાઈ પ્રકાશભાઇ જોષી (ઉ. વ.૨૦) રહે. રણધરતી પાર્ક ઓમ હાઈટસ ૬૦૧ રવાપર રોડ મોરબીવાળાને ઈંગ્લીશ દારૂના ચપલા નંગ -૨ કિં રૂ.૨૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર