મોરબી: પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળા માટેની ફ્લાઈટનુ ભાડુ ઘટાડવા કલેક્ટરને રજુઆત
મોરબી : પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025 મા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યું છે તેમાં પ્રયાગરાજ જવા માટે યાત્રાનું વિવિધ રાજ્ય યાતા યાત પરિવહન ફ્લાઇટનુ ભાડુ ૩૫ હજાર જેટલું વસુલ કરવામાં આવે છે જે યોગ્ય કરવા આંતરરાષ્ટ્રીય સચિવ કેસરિયા હીન્દુ વાહિની દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી છે
મોરબી આંતરરાષ્ટ્રીય સચિવ કેસરિયા હીન્દુ વાહિની દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સ્થિત 144 વર્ષ બાદ 2025 મા સરકાર દ્વારા મહાકુંભનો શુભારંભ થયો છે તેમાં નાગરિક ઉન્ડિયનપ્રવાસ માટે યાત્રાળુ કુંભ સ્થિત પ્રયાગરાજ જવા માટે યાત્રાનું વિવિધ રાજ્ય યાતા યાત પરિવહન ફ્લાઇટ
વિવિધ હવાય મુસાફરી કંપની દ્વારા અડ્ડા રાજ્યના જિલ્લાથી રાજ્ય પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ સુધી પર 01 યાત્રાળુ અંદાજિત 35 હજાર રૂપિયા જેવી ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ મહાકુંભ જવા માટે રાજ્ય યાત્રાળુ પાસે એર ઇન્ડિયા કંપની અન્ય કંપનીઓ તથા અન્ય કંપનીઓ દ્વારા ભાડુ વસૂલાત કરવામાં આવે છે જે ભાડું અત્યંત વાજબી નથી આ કર વસુલાત મોંઘુ છે જેથી કરી મહા કુંભ યાત્રામાં રાજ્યના યાત્રાળુઓને પરવડી ના શકે કારણ કે આ રકમ વસુલાત અત્યંત મહેંગાઈ વાળું છે જેથી કરી આ ભાડામાં શાસન પ્રશાસન તથા કેન્દ્ર શાસનના પદાધિકારીઓ તથા અધિકારીઓ તત્કાલ સમયે આપ સંગ્યાન નોંધ લઈને આ હવાઈ ટિકિટ કર વસુલાતમાં ઘટાડો કરવામાં આવે તવી માંગ કરી કલેકટરને રજૂઆત કરી છે.