Sunday, March 30, 2025

મોરબી પીપળીયા રોડ પરથી વિદેશી દારૂની બે બોટલ સાથે એક ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં મોરબી પીપળીયા રોડ નકલંક ફાટક સામેથી આરોપીના ઓટોમાથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના ખાખરાળા ગામની સીમમાં મોરબી પીપળીયા રોડ નકલંક ફાટક સામે આરોપી હુશેનભાઈ હાજીભાઈ જામ (ઉ.વ.૩૫) રહે. જોશનગર શેરી નં -૧૧ લાતી પ્લોટ મોરબીવાળાએ પોતાના હવાલાવાળા ઓટો રજીસ્ટર નંબર -જીજે-૧૦-ટીઝેડ-૭૬૯૨ જેની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦ વાળીમા વિદેશી દારૂની બોટલ નંગ -૦૨ કિં.રૂ. ૧૧૨૨ નો મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ મળી આવતા આરોપીને કુલ કિં રૂ. ૧,૦૧,૧૨૨ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર