મોરબી: ઓ.આર.પટેલની 11 મી પુણ્યતિથી નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે
મોરબી: સમસ્ત મોરબી જીલ્લા પાટીદાર સમાજ દ્વારા પ્રેરણામૂર્તિ સ્વ. ઓ.આર.પટેલ સાહેબની ૧૧મી પૂણ્યતિથિ નિમિત્તે પટેલ સમાજવાડી શકત શનાળા મોરબી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
સમસ્ત મોરબી જીલ્લા પાટીદાર સમાજ દ્વારા પ્રેરણામૂર્તિ સ્વ. ઓ.આર.પટેલ સાહેબની ૧૧મી પૂણ્યતિથિ નિમિત્તે તારીખ: ૧૮-૧૦-૨૦૨૩ બુધવાર સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાક સુધી સ્થળ: પટેલ સમાજવાડી શકત શનાળા મોરબી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે ૯૦૯૯૦૧૮૨૧૮, ૯૮૨૫૪૦૫૦૭૬ પર સંપર્ક કરવો.