મોરબી નીવાસી લીલાવંતીબેન જમનાદાસ હીરાણીનુ દુઃખદ અવસાન
મોરબી નિવાસી જમનાદાસ મોતીલાલ હિરાણી (રામને ભજી લ્યો – હરિહર અન્નક્ષેત્ર ના ધર્મપત્ની) તથા કિર્તીભાઈ (કલકત્તા ગેસ) વાળાના માતૃશ્રી લીલાવંતીબેન જમનાદાસ હીરાણીનુ ૭૨ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ છે.
જેમની સ્મશાનયાત્રા તા. ૧૭-૧૨-૨૦૨૪, મંગળવારના રોજ સવારે ૮-૩૦ કલાકે, રામ દરબાર, જુના કલેકટરના બંગલા પાસેથી લીલાપર રોડ, વિદ્યુત સ્મશાન ગૃહએ જશે.