મોરબી નિવાસી જબુબેન હરદાસભાઈ ધોરીયાણીનુ દુઃખદ અવસાન
મોરબી: મોરબી નિવાસી જબુબેન હરદાસભાઈ ધોરીયાણી સંવત ૨૦૭૯ આસો વદ-૧૦ ને બુધવાર તા. ૮-૧૧-૨૦૨૩ ના રોજ રામચરણ પામેલ છે. જન્મ મરણ એ ઇશ્વર ને આધીન છે સ્વર્ગસ્થના દિવ્ય આત્મા ને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય તે હેતુ થી સ્વર્ગસ્થની પારંપરિક શાસ્ત્રોકત પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.
II સદગતનું બેસણું મોરબી II
તારીખ :- ૧૦-૧૧-૨૦૨૩ ને શુક્રવાર ને સમય :- સવારે ૮ થી ૧૦ કલાકે સ્થળ :- વેલકમ પ્રાઇડ, ક્રિષ્ના સ્કુલની સામે, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે તથ
II સદગતનું બેસણું ઘુંટુ II
તારીખ :- ૧૦-૧૧-૨૦૨૩ ને શુક્રવાર સમય :- સાંજે ૭ થી ૯ કલાકે સ્થળ :- અમારા નિવાસ સ્થાને, હરીનગર – ધુંટું. ખાતે રાખેલ છે.
લી.
રણછોડભાઇ હરદાસભાઇ ધોરીયાણી. જંતીલાલ હરદાસભાઇ ધોરીયાણી મનસુખભાઇ હરદાસભાઇ ધોરીયાણી ખોડીદાસભાઇ હિરજીભાઇ ધોરીયાણી રમેશભાઇ હરદાસભાઇ ધોરીયાણી હરેશભાઇ હિરજીભાઇ ધોરીયાણી 99259 85384/ 97277 08891તથા ધોરીયાણીની પરીવારના જય શ્રી કૃષ્ણ.